BANASKANTHAGUJARATPALANPUR
આ વર્ષે પણ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસે વિના મૂલ્ય ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
21 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
માં પશુપ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસે વિના મૂલ્ય ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચકલી બચાવો મહાઅભિયાનમાં નિકુલ પટેલ, વિકી ઠાકોર, હિરેન મેવાડા, આરતી પ્રજાપતિ, રમેશ પટેલ, જીગર ચૌધરી,રાકેશ પટેલ, વીર સિંહ, પવન સોની શૈલેષ પટેલ ના સહકારથી ફોનવાલે ન્યુ બેસપોર્ટ આગળ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું