DAHODGUJARATLIMKHEDA

દાહોદ અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતની ઘટના ઉજ્જૈન થી દર્શન કરી પૂણે તરફ જતા બની અકસ્માતની ઘટનામાં ત્રણના મોત 

તા.૧૭.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતની ઘટના ઉજ્જૈન થી દર્શન કરી પૂણે તરફ જતા બની અકસ્માતની ઘટનામાં ત્રણના મોત

લીમખેડાના તાલુકાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના ઉજ્જૈન થી દર્શન કરી પૂણે તરફ જતા બની અકસ્માતની ઘટના ડ્રાઈવરે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાતા સર્જાયો અકસ્માત મોડી રાત્રે સર્જાયેલ અકસ્માત માં ઘટના સ્થળે એક નું મોત જ્યારે અન્ય બે લોકો ના સારવાર દરમિયાન મોત ત્રણેય મૃતદેહને દાહોદ તેમજ લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

Back to top button
error: Content is protected !!