સંતરામપુર તાલુકાના ગોવાલિયા ગામ પાસે કોતર પરના ચેક ડેમ પર ત્રણ વ્યક્તિ ડૂબી જતા એકનું મોત.

સંતરામપુર તાલુકાના ગોવાલિયા ગામ પાસે કોતર પરના ચેક ડેમ પર ત્રણ વ્યક્તિ ડૂબી જતા એકનું મોત.
વાત્સલ્ય સમાચાર અમીન કોઠારી મહીસાગર
એક વ્યક્તિ નો આબાદ બચાવ થયેલ છે.
એકનો બચાવ અને એકની બોડી હજુ મળી નથી.
સંતરામપુર તાલુકાના ગુવાલીયા ગામ પાસે કોતર પરનાં ચેક ડેમ પરથી મજુરી કરી પરત ધરે ફરી રહેલા ગુવાલીયા નટ ફળીયા નાં યુવકો સુરેશભાઈ નટ તથા જનક સુરેશ નટ ને વિક્રમ લાખા નટ નાં ઓનાં પગ લપસતાં ચેક ડેમમાં પડેલ જે પૈકી સુરેશ નટ બહાર નીકળી ગયેલ જ્યારે જનક અને વિક્રમ નટ આ ચેકડેમ નાં પાણી માં ડુબી ગયેલ.
જે આ ધટનાની સથાની કો ને જાણ થતાં દોડી આવ્યા હતા, અને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ને સંતરામપુર ફાયરબ્રિગેડ અને 108 ધટના સ્થળે દોડી ગયેલ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી.
જે પૈકી જનક નટ ની ડેડબોડી આજે સવારના મલવા પામૈલ છે.
જયારે વિક્રમ નટ ની બોડી હજુ સુધી મળેલ નથી.
એનડીઆર એફ ની ટીમ ને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ છે.


