
તા.૧૯.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રામાનંદ પાર્ક ખાતે વિશ્ર્વ રંગ આતંરાષ્ટીય હિન્દી ઓલમ્પિયાડ-૨૦૨૫ ના પોસ્ટરનુ અનાવરણ
આગામી ૧૪ મી સપ્ટેમ્બર -૨૦૨૫ હીન્દી દીવસ ની ઉજવણી સમગ્ર ભારતભરમાં થવાની છે જેની સાથે સાથે વિશ્ર્વ ના ૫૦ જેટલા દેશોમાં ભવ્ય ઉજવણી થનાર છે વિશ્ર્વ રંગ ફાઉન્ડેશન ભારત.રવિન્દ્રનાથ ટાગોર વિશ્ર્વ વિધાલય ભોપાલ તથા વનમાલી સુજન પીઠ ના સંયુક્ત ઉપક્રમે વિશ્ર્વ રંગ આતંરાષ્ટીય હિન્દી ઓલમ્પિયાડ નુ આયોજન કરવામાં આવી રહ્યુ છે ભારતીય કલા સાહિત્ય અને સંસ્કૃતિ ની સાથે સાથે હીન્દી ભાષા ને સમગ્ર વિશ્ર્વ મા લોકપ્રિય બનાવવા માટે ની પહેલ કરવામાં આવશે સમગ્ર ભારતની વિવિધ સામાજિક તથા સાહિત્ય ની સંસ્થા ઓ દ્વારા ૧૪ મી સપ્ટેમ્બર ના દીવસે હીન્દી દીવસ ની ઉજવણી ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી વિવિધ કાયૅક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી દાહોદ જીલ્લામા પણ રંગેચંગે કરવામાં આવશે વિવિધ માહિતી સભર પોસ્ટર નુ અનારવણ તાજેતરમાં રામાનંદ પાકૅ દાહોદ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ના હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ ડો.નરેશ ચાવડા. ગુજરાત રાજય ના આઈસેટ વડા પૂરવીશ પંડ્યા તથા દાહોદ જીલ્લા ના સંયોજક સચિન સેવક ઉપસ્થિત રહ્યા હતા આગામી હીન્દી દીવસ ની ઉજવણી દાહોદ જીલ્લા મા પણ થાય તે માટે નુ આયોજન કરવામાં આવનાર છે




