
નરેશપરમાર.


કરજણ ખાતે ઓપરેશન સિંદુરની સફળતા અંતર્ગત તિરંગા પાત્રા યોજાઈ
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માઁ ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા કરજણ ખાતે તિરંગાયાત્રા નું આયોજન થયું
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માઁ ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા કરજણ ખાતે તિરંગાયાત્રા નું આયોજન થયું. જેમાં કરજણ શિનોર પોર ના ધારાસભ્ય અક્ષય પટેલ, જીલ્લા ભાજપ ના મહામંત્રી. સહિત જીલ્લાના હોદ્દદરો, કરજણ નગર તાલુકા ભાજપ પ્રમુખો સહિત સંગઠન ના હોદ્દેદારો, પાલિકા અને તાલુકા પંચાયત ના પ્રમુખો સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત બહોળી ભાજપ ના કાર્યકરો સંખ્યામાં શહેરીજનોએ જોડાઈ દેશભક્તિની અભિવ્યક્તિ વ્યક્ત કરી.



