ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લીના મેઘરજ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ, વાતાવરણ તિરંગામય બન્યું 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીના મેઘરજ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ, વાતાવરણ તિરંગામય બન્યું

15 મી ઓગસ્ટ ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે અરવલ્લી ના મેઘરજ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ,15 મી ઓગસ્ટ ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.ત્યારે મેઘરજ ખાતે શ્રી પી.સી.એન હાઈસ્કુલ થી નગરમાં અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર અને ભિલોડા ધારાસભ્ય પી સી બરંડા ની અધ્યક્ષતા માં આ યાત્રા યોજાઈ છે,મેઘરજ ભાજપ સંગઠન,મેઘરજની અનેક સેવાભાવી સંસ્થાઓ સહિત નગરજનો કાર્યકરો,શાળા ના વિદ્યાર્થીઓ અને તાલુકાના તમામ કચેરીનો સ્ટાફ મોટી સખ્યામાં આ તિરંગા યાત્રા માં જોડાયા હતા અને સમગ્ર નગર માં દેશભક્તિ નું વાતાવરણ જોવા મળ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!