DAHODGUJARAT

દાહોદ તાલુકાના ભીટોડી ગામે ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત મેડિકલ કોલેજના ઇન્ટન સ્ટુડન્ટો દ્વારા ટીબી રોગ વિશે જાગૃતિ લાવવા ડ્રામા (નાટક) કાર્યક્રમ યોજાયો

તા.૨૩.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના ભીટોડી ગામે ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત મેડિકલ કોલેજના ઇન્ટન સ્ટુડન્ટો દ્વારા ટીબી રોગ વિશે જાગૃતિ લાવવા ડ્રામા (નાટક) કાર્યક્રમ યોજાયો

વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ તાલુકાના ભીટોડી ગામ ખાતે ઝાયડસ મેડિકલ કોલેજના ઇન્ટન સ્ટુડન્ટો દ્વારા ટીબી રોગ વિશે લોકલ બોલી માં ડ્રામા દ્વારા લોકોમાં જન જાગૃતિ આવે તે માટે તથા કોઈ ને બે અઠવાડિયા કરતા વધુ ખાસી આવતી હોય તેવા લોકોને નજીકના સરકારી દવાખાને જઈને તપાસ કરાવવા માટે સૂચન કરવામાં આવ્યું ટીબી નું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના માં વિનામૂલ્યે કરવામાં આવે છે આવો સૌ સાથે મળીને આપણે આપણા ગામ ને ટીબી મુક્ત કરીએ ટીબી હારેગા દેશ જીતેગા

Back to top button
error: Content is protected !!