GUJARATSABARKANTHA

વડાલીના રહેડા ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ

*વડાલીના રહેડા ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ*
****
સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકામાં રહેડા ગ્રામ પંચાયત ખાતે પ્રાકૃતિક કૃષિ અને અટલ ભુજલ યોજના અંતર્ગત તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીમાં મહત્વના અગ્નિઅસ્ત્ર વિષે થીયોરિકલ અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સાથે જ આસપાસના ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જણાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત અટલ ભુજલ યોજના અંતર્ગત જળના આંકડાઓનું જાહેર પ્રગટી કરણ અને તેના ઉપયોગ અંગે જણાવ્યું હતું.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!