BHUJKUTCH

કુંવર ઈન્દ્રજિતસિંહનું સમાજલક્ષી સેવાકીય કામગીરી બદલ સન્માન.

4 – એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- સહકાર યુવક મંડળના પ્રમુખ ઝહીર સમેજા તથા પીર સૈયદ કૌશરઅલીશાહ હાજી મખદુમઅલી બાપુ ઘ્વારા કચ્છ રાજવી પરીવાર ના મોભી એવા કુંવર ઈન્દ્રજિતસિંહ નું તેમની કોમી એકતા પૂર્વક સમાજલક્ષી સેવાકીય કામગીરી કરવા બદલ સન્માનપત્ર તથા શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ અને ભવિષ્યમાં પણ તેઓ આવી જ રીતે સેવાકીય કાર્યો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.આ સન્માન કાર્યક્રમમાં અભા મેઘરાજ ગઢવી એ કરેલ, પત્રકાર એશોસીએશનના ઉપપ્રમુખ અકબરભાઈ એ. હાલા, યુનુસભાઈ ખત્રી, ચૌહાણ ઉંમર અબ્દુમાન, મંધરા મામદ મુસા, કેર રજબઅલી સાલેમામદ, સમા અનવર ઉંમર, કેર અલીમામદ સુલેમાન, વાઘેર ઈકબાલ મામદ, ઉઠાર કાદર સિધિક, સુમરા ઈબ્રાહિમ અભુભખર, સુમરા રજાકભાઈ, મુંજાવર જુણેજા મોહમદહુસેન સાલેમામદ, જુણેજા મો.સલીમ, મો.હુસેન તથા જુણેજા હબીબ મો.હુસેન હાજર રહેલ હતા. સન્માન કાર્યક્રમનો આયોજન સહકારી યુવક મંડળના પ્રમુખ ઝહીર સમેજાએ કરેલ હતુ.તેવું સહકાર યુવક મંડળના પ્રમુખ ઝહીર સમેજાએ પોતાની યાદીમાં જણાવેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!