આજ રોજ કરણપુરા ગામે વૃક્ષારોપણ ઝુંબેશ ના ભાગ રૂપે શિવમંદિર અને હનુમાનજી મંદિર અને ગામ ના રસ્તા ની આજુબાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં બનાસકાઠા જિલ્લા આયોજન અધિકારી શ્રી આઈ. કે પરમાર આર.એફ.ઓ. શ્રી સેજલબેન અને તલાટી શ્રી મીનાબેન અને મોટી સંખ્યા માં ગામના વડીલો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યાં યુવા મિત્રો એ આખો દિવસ સાથ સહકાર આપી ને રોપા વવરાવ્યા અને પાંજરા લગાવ્યા તો તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર
*પત્રકાર પ્રવીણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા*