BHARUCHGUJARATNETRANG

નેત્રંગ : શિયાળામાં ટ્રાઈબલ કિંગ ગૃપની સરાહનિય કામગીરી… લોકોના મળ્યાં આશીર્વાદ..

નેત્રંગ : શિયાળામાં ટ્રાઈબલ કિંગ ગૃપની સરાહનિય કામગીરી… લોકોના મળ્યાં આશીર્વાદ..

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૬/૦૨/૨૦૨૪

 

નેત્રંગ વાલિયા અને ઝઘડીયા તાલુકામાં હરહંમેશ કાર્યરત ટ્રાઈબલ કિંગ ગૃપ સેવાના કાર્ય કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા નિ:શૂલ્ક આપ્યાં હતા. શિયાળામાં ગરીબ લોકોને ઠંડી સામે રક્ષણ મળશે.

 

ટ્રાઈબલ કિંગ ગૃપના સેવાભાવી યુવાનો દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. હાલ શિયાળાના સમયમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે પાકા ઘરમાં રહેતા લોકો પણ ઠંડી ઠુંઠવાય છે. ત્યારે જરૂરિયતમંદ લોકોની હાલત કફોડી બને છે. આવા લોકો માટે ટ્રાઈબલ કિંગ ગૃપ વહારે આવ્યું છે.

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલિયા અને ઝઘડીયા તાલુકાના અંતરિયાળ ગામોમાં વસતા જરૂરિયતમંદ નાગરિકોને આ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી થી રક્ષણ મળે તે હેતુથી ૧૫૦૦ થી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ આ વિસ્તારમાં ચાલતા ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા કરવામાં આવ્યું.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!