GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની વિવિધ સ્થળોએ યોગ સત્રો યોજીને ઉજવણી

તા.20/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

૨૧મી જૂન ૨૦૧૪થી પ્રત્યેક વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક૨વામાં આવે છે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ ૫૨ તથા ગુજરાત સ૨કા૨ દ્વારા સ્વચ્છ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” ના ધ્યેય સાથે આ દિવસની ઉજવણી ક૨વાનું નક્કી ક૨વામાં આવેલ છે આ અનુસંધાને સુરેન્દ્રનગ૨ જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશપંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા આજ રોજ જીલ્લાના અલગ અલગ ૯ જેટલા સ્થળોએ સવારે ૬:૩૦ થી ૭:૩૦ કલાક દરમિયાન યોગ સત્રો નું આયોજન ક૨વામાં આવેલ હતું જેમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર, વઢવાણ પો.સ્ટે. લખતર પો.સ્ટે. પાટડી પો.સ્ટે. ધ્રાંગધ્રા પો.સ્ટે. થાનગઢ પો.સ્ટે. મુળી પો.સ્ટે. ચોટીલા પો.સ્ટે. સાયલા પો.સ્ટે. લીંબડી પો.સ્ટે.એમ વિવિધ જગ્યાઓએ કુલ મળીને અંદાજીત ૯૦૦ જે ટલા જિલ્લાના અધિકારીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધેલ છે આ યોગ સત્રોમાં જિલ્લા યોગકો-ઓર્ડીનેટર દ્વારા વિવિધ યોગાસન તથા પ્રાણાયામ અંગે સમજ ક૨વામાં આવી હતી તથા તેનાથી વિવિધ ફાયદાઓ વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું.

Back to top button
error: Content is protected !!