GUJARATMODASA

અરવલ્લી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજાઈ

ફાયર સેફટી વીકની ઉજવણીનાં ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજાઈ

ફાયર સેફટી વીકની ઉજવણીનાં ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ અરવલ્લી જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) ખાતે ફાયર સેફ્ટી મોક ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ આયોજન હેઠળ આરોગ્ય સંસ્થાઓના સ્ટાફને આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે સંકલન કરવું, દર્દીઓ અને સ્ટાફને સલામત સ્થળે ખસેડવું અને ફાયર ફાઈટીંગ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની રિફ્રેશર તાલીમ આપવામાં આવી.આગ લાગ્યાની પરિસ્થિતિમાં સેફ એવેક્શન અને રેસ્ક્યૂ રીતો બતાવવામાં આવી, ફાયર ઈક્વિપમેન્ટના વપરાશની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી.

Back to top button
error: Content is protected !!