GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના ડેરોલ સ્ટેશન ખાતે ભારે વાહનો ની અવરજવર પર પ્રતિબંધ ની માંગ ના બીજાં દીવસે ટર્બો ફસાયો

તારીખ ૦૮/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ડેરોલ સ્ટેશન ખાતે રેલ્વે ફાટક નંબર ૩૨ ઉપર બની રહેલ ઓવર બ્રીજનુ કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.જેના સંદર્ભે સાઈડ પરનાં માર્ગો પરથી વાહનો અવર-જવર કરતા હોય છે. સાથે સાથે આ માર્ગ પરથી પાંડુ, સેવાલિયા, ટીંબા, ઉદલપુર વિસ્તારમા ચાલી રહેલા કોરી ઉદ્યોગોનાં ભારદાર વાહનો પણ આ માર્ગ પરથી પસાર થતાં હોય છે. ઘણા સમયથી વિલંબિત ઓવર બ્રિજની કામગીરી હાલ શરુ થઈ ગઈ છે ત્યારે ભારે વાહનો ની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવા ની માંગ હાલમા કરવા મા આવી છે તેના બીજા જ દિવસે એક ભારદારી ટર્બો આ માર્ગે ફસાઈ જવા પામ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!