GUJARATMAHISAGARSANTRAMPUR

76 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સંતરામપુર પશુપાલન ખાતાના બે કર્મચારીઓને એવોર્ડ થી સન્માનિત કરાયા

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે 76 માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર… અમીન કોઠારી : મહીસાગર

 

આ પ્રસંગે પશુપાલન ખાતાના કર્મચારીઓ ડો. શિલપેશ કુમાર દેવડા
પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના સંતરામપુર અને પરમાર કલ્પેશકુમાર પંકજકુમાર પશુધન નિરીક્ષક ને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંતરામપુર ખાતે જીલ્લા કાર્યક્રમ યોજાયો જેમાં જીલ્લા પંચાયત મહીસાગર પશુપાલન શાખા દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નાયબ/મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો. એમ. જી.ચાવડા દ્વારા કામગીરી ના આધારે આ સન્માન સમારોહ માં પસંદગી કરવામાં આવી અને
સન્માન પત્ર પુરસ્કાર સમારોહ માં કલેક્ટર,
જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ વડા અધિક્ષક દ્વારા આજે પ્રશંસાપાત્ર પ્રમાણપત્ર ટ્રોફી થી સન્માનિત કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!