
ખનીજ માફિયાઓ હવે ઓપન ચેલેન્જ આપતી રિલ બનાવી રહ્યા છે.
કયારે અટકશે ખનીજ નો કારોબાર.સુરેન્દ્રનગરના સાયલા,મુળી, થાન પંથકમાં કાર્બોસેલ નો કાળો કારોબાર ફરી ચાલુ.સુરેન્દ્રનગર વિસ્તારમાં ખનીજ માફિયાઓ તંત્ર ને ચેલેન્જ આપતા ખનીજ ચોરીના વિડીયો વાયરલ કરી રહ્યા છે.પાંચ ગાડી કાર્બોસેલની મોકલાવું મારા વાલા.. જેવી રીલો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્રને પડકાર ફેંકી રહ્યા છે.ઝાલાવાડ પંથકમાં ખનીજ ચોરી જાહેર નામાનો ભંગ કરવાની સાથે બેફામ ચોરી.જોવાનું રહ્યું કે તંત્ર કાર્યવાહી કરશે કે શું?જ્યારે બીજી બાજુ ઓવરલોડ તથા નંબર પ્લેટ વગરના ડમ્પરો સરેઆમ ભંગ કરતા જોવા મળે છે.
અહેવાલ,,, જેસીંગભાઇ સારોલા સાયલા



