CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકાના હરખોડ અને ફતેપુરા ગામના બે વ્યક્તિ ઓ વરસાદી પાણીના પ્રવાહમાં તણાતાં મૃત્યુ થયા હતા, બન્ને ગામના પરિવારજનોને ધારા સભ્યના હસ્તે માનવ મૃત્યુ સહાયના ચેક આપવામાં આવ્યા,

પ્રાપ્ત વિગતો અનુસાર:નસવાડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નુકશાન થયું હતું અને ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં નદી અને નાળા છલકાયા હતા, ત્યારે હરખોડ ગામે ડું ભીલ કલજી ભાઈ વિરજી ભાઈ તેમજ ફતેપુર ગામેં તડવી લક્ષમણ ભાઈ હીરા ભાઈ આમ બે વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાઈ જતા બંનેના મોત થયાં હતાં.બન્ને જણ ના પરિવારને સરકાર દ્વારા માનવ મૃત્યુ સહાય આપવામા આવી છે.સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી ના હસ્તે ચેક આપવામા આવ્યો હતો.એક પરિવાર દીઠ
ચાર લાખનો ચેક આપ આપવામા આવ્યો છે.
ચાર લાખનો ચેક આપ આપવામા આવ્યો છે.




