GUJARATJUNAGADHMANAVADAR

ખેલ – મહાકુંભ 2025 અંતર્ગત માણાવદર તાલુકા કક્ષાની અથલેટિક્સની સ્પર્ધા નાકરા ખાતે યોજાઈ હતી

ખેલ - મહાકુંભ 2025 અંતર્ગત માણાવદર તાલુકા કક્ષાની અથલેટિક્સની સ્પર્ધા નાકરા ખાતે યોજાઈ હતી

ખેલ – મહાકુંભ 2025 અંતર્ગત માણાવદર તાલુકા કક્ષાની અથલેટિક્સની સ્પર્ધા નાકરા ખાતે યોજાઈ હતી જેમાં બધા ખેલાડીઓઓ ઉલ્લાસભેર ભાગ લીધો હતો, માણાવદરની બાલકૃષ્ણ શાળામાં આ સ્પર્ધાનું સુઆયોજન કરી સ્પર્ધામા ચા-નાસ્તો તેમજ તમામ ખેલાડીઓ સારી રીતે પ્રદર્શન આપી શકે તેવું આયોજન કર્યું હતું. બાલકૃષ્ણ શાળા પરવિવાર દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી

બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!