દાહોદ RTO કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત જિલ્લા કલેકટરની ઉપસ્થિતિના જન જાગૃતિ તેમજ રોડ ચેકીંગ જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી
AJAY SANSIJanuary 3, 2025Last Updated: January 3, 2025
3 Less than a minute
તા.૦૩.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
DAHOD:દાહોદ RTO કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત જિલ્લા કલેકટરની ઉપસ્થિતિના જન જાગૃતિ તેમજ રોડ ચેકીંગ જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી
આજરોજ તા.૦૩.૦૧.૨૦૨૫ ના સવારે ૧૦.૦૦ કલાકે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની સમગ્ર ભારત દેશમાં ઉજવણી થઈ રહી છે જેમાં તા:૦૧.૦૧.૨૦૨૫ થી ૩૧.૦૧.૨૦૨૫ સુધી જિલ્લા માર્ગ સલામતી સમિતિ ના સંકલનમાં રહી દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર ની કચેરી દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ કચેરીઓમાં જાહેર જગ્યાઓમાં રસ્તાઓ પર માર્ગ સલામતી સંબંધી જનજાગૃતિ તેમજ રોડ ચેકિંગ જેવા વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવનાર છે.જે સંદર્ભે આજરોજ શુક્રવાર તા:૦૩.૦૧.૨૦૨૫ ના રોજ સવારે એ.આર.ટી.ઓ કચેરી દાહોદ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિના દાહોદ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ઉદ્ઘાટન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી.
«
Prev
1
/
122
Next
»
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
«
Prev
1
/
122
Next
»
AJAY SANSIJanuary 3, 2025Last Updated: January 3, 2025