
તા.૨૬.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા માં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શારદા ગામ ના સરપંચ માવી સોનલબેન અમરસિંહભાઈ દ્વારા નિક્ષય પોષણ કીટ વિતરણ કરવામાં આવી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી સાહેબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ શારદા ગામના સરપંચ માવી સોનલબેન અમરસિંહ ભાઈ દ્વારા ૨ ટીબી દર્દી ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાશ કરવો છે આ અભિયાન માર્ચ 2018 માં આરંભાયું હતું અને તે પ્રતિ



