GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટિલના હસ્તે વાંસદા ને ફાયર ફાઈટર અર્પણ કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

કેન્દ્રિય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા વાંસદા ઉપસરપંચ હેમાબેન દિપકભાઈ શર્મા વાંસદા જિ. પંચાયત સદ્સ્ય શિવેન્દ્રસિંહ સોલંકી ને ફાયર ફાયટર ની ચાવી અર્પણ કરવામાં આવી.  આ પ્રસંગે ગુજરાત સરકાર ના નાણાં મંત્રી શ્રી કનુ ભાઈ દેસાઈ સાહેબ, ગુજરાત સરકાર ના આદિજાતિ મંત્રી શ્રી નરેશ ભાઈ પટેલ સાહેબ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરા ભાઈ શાહ તથા વાંસદા ગામનાં ભાજપ અગ્રણીઓ વાંસદા ગ્રામ પંચાયત ના સભ્યશ્રીઓ હાજર રહ્યાં હતા.ફાયર ફાયટર વાંસદા ને મળે તે માટે ભાજપ આગેવાન પિયુષ ભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકી ગ્રામ પંચાયત વાંસદા ના સરપંચ ગુલાબ ભાઈ પટેલ ગ્રામ પંચાયત ના સભ્યઓ દ્વારા વિશેષ પ્રયત્નો કરવા બદલ વાંસદા ગ્રામજનો એ ખૂબ આભાર ની લાગણી પ્રગટ કરી

Back to top button
error: Content is protected !!