DAHODGUJARAT

દેવગઢ બારિયા તાલુકામાં શ્રી હરિકૃપા માધ્યમિક શાળા, નગવાવ ખાતે Intensified IEC Campeing અંતર્ગત કાર્યક્રમ યોજાયો 

તા. ૧૪.૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadhbariya:દેવગઢ બારિયા તાલુકામાં શ્રી હરિકૃપા માધ્યમિક શાળા, નગવાવ ખાતે Intensified IEC Campeing અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આજ તા. ૧૪. ૦૮. ૨૦૨૪ ના રોજ Intensified IEC Campeing અંતર્ગત દેવગઢબારિયા તાલુકાના નગવાવ ગામ ખાતે આવેલ શ્રી હરિકૃપા માધ્યમિક શાળામાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય તિલાવત સાહેબ, જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડૉ.આર.ડી.પહાડીયા સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.કલ્પેશ બારીઆ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી હરિકૃપા માધ્યમિક શાળા, નગવાવ ખાતે આઇસીટીસી અને RBSK,RKSK ના સંયુક્ત ઉપક્રમે ICTC કાઉન્સેલર પંકજ બારીયા દ્વારા એચઆઈવી/એડ્સ એસટીઆઈ/આરટીઆઇ હિપેટાઇટિસ બી અને સી તેમજ ટીબી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આરબીએસકે અને આરકેએસકે ટીમ દ્વારા પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!