DESARVADODARA

ડેસર તાલુકાના વેજપુર ખાતે આવેલી શ્રી વેજનાથ વિદ્યાલય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો

ડેસર પરમાર ચિરાગ

વડોદરાના ડેસર તાલુકાના પેટા કેન્દ્ર નંબર 3 માં આવેલી શ્રી વેજનાથ વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 ની એચ.એસ.સી બોર્ડની પરીક્ષા શ્રી વેજનાથ વિદ્યાલય તા.26/02/2026 ધોરણ 10 ના 169 બાળકો પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેમનો આચાર્ય શ્રી જયેશભાઈ પટેલ અને તમામ શિક્ષક ગણો તેમજ ગૌરવ સિંહપૂવારદ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુંજ તથા મો મીઠું કરાવી અને વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રવેશ આપ્યો છે અને દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે તેમાં સાવલી ડેસર તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર તરફથી દરેક વિદ્યાર્થીઓને પેન ચોકલેટ ગિફ્ટ માં આપવામાં આવેલી છે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક માહોલમાં આપે બધા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ આપી

Back to top button
error: Content is protected !!