DESARVADODARA

*આજ રોજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ડેસર એપી.એમ.સી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો*

ડેસર. પરમાર ચિરાગ

ડેસર તાલુકાના. ડેસર ગામના એપી.એમ.સી ખાતે નૂતન વર્ષા સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો તેમાં અતિથિ મહેમાન તરીકે વડોદરા જિલ્લાના સાંસદ શ્રી. તેમજ માનનીય વડોદરા જિલ્લા પંચાયત ના શ્રીમતી ગાયત્રીબેન મહિડા તેમજ અતિથિ માનનીય સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઈમાનદાર તેમજ ડેસરતાલુકાના પ્રમુખ મહામંત્રી તેમજ ગામ પંચાયતોના સરપંચ હાજર રહ્યા હતા તેમજ આગળનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના તેમજ સાવલી વિધાનસભાના ધારાસભ્ય જ્યોત

 

પ્રગટાવીને આગળનો કાર્યક્રમ શરૂ કર્યો તેમાંહર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ની જાણકારી ને સ્વદેશી વસ્તુઓ અપનાવાની જાણકારી આપી તેમજ નાગરિકોને હર ઘર સ્વદેશી વસ્તુઓ અપનાવોની જાણકારી આપી હતી

Back to top button
error: Content is protected !!