VADODARAVADODARA CITY / TALUKO
વડોદરા મુકામે “નારી રક્ષા એક પહેલ” કાર્યક્રમનું આયોજન
મિશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર કચ્છ રાજપુત એસોસિએશન મહિલા પાંખ તથા અખિલ ગુજરાત રાજપુત યુવા મહિલા સંઘ સંલગ્ન. દ્વારા “નારી રક્ષા એક પહેલ” કાર્યક્રમનું આયોજન તા :5 એપ્રિલ 2025 ના રોજ વડોદરા મુકામે સુરભી લાયન્સ અંધ કન્યા શાળા 30 ગોયા ગેટ સોસાયટી, ઓપો. યોગિની વસંતિદેવી હોસ્પીટલ, આર વી દેસાઈ રોડ, પ્રતાપનગર, વડોદરા મુકામે કરવામાં આવશે.
જેમાં મહિલા આરોગ્ય શિક્ષણ અને CPR તાલીમ તથા ફ્રી હેલ્થ ચેકઅપ અપોલો ફાઉન્ડેશનની ટીમ દ્વારા કરવામાં આવશે. અને કાર્યક્રમ માં માત્ર મહિલાઓ જ ભાગ લઈ શકશે. મહિલાઓને આ કાર્યક્રમની અંદર જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ છે.
વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.
Mo: 70464 78909 : 7984711297