મેંદરડા ના ડેડકીયાળી ગામ ના ખેડૂત દ્વારા 80પ્રકારની કેરી ની જાતો ની કલમો કરી બાગાયતી ખેતી ને વેગ આપી ખેડૂતોને બમણી આવક કેમ થાય તે સાર્થક કરી બતાવ્યું છે
મેંદરડા ના ડેડકીયાળી ગામ ના ખેડૂત દ્વારા 80પ્રકારની કેરી ની જાતો ની કલમો કરી બાગાયતી ખેતી ને વેગ આપી ખેડૂતોને બમણી આવક કેમ થાય તે સાર્થક કરી બતાવ્યું છે

મેંદરડા તાલુકાનાં ડેડકીયાળી ગામ ના પ્રગતિ શિલ ખેડૂત નાગજીભાઈ બોઘરા તેમની પોતાની બાગાયતી ખેતી ની સાથે સાથે અવનવા સંશોધનો કરી ખેડૂતોને બમણી આવક કઈ રીતે મલે અને લોકોને સસ્તી ને સારી વેરાયટી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી જગદંબા નર્સરી નામ થી એક આંબા ઓ ની વિવિધ વેરાયટી ની સરકાર માન્ય સબસિડી વાડી કલમો તૈયાર કરી ને ખેડૂતોને આપે છે એમની જેમ્બો કેશર કેરી ની કલમ તેમજ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી સોનપરી કેશર કેરીનું ઉત્પાદન મલી શકે તેવી કલમો તૈયાર કરી ને સૌરાષ્ટ્ર ના ખેડૂતો બાગાયતી પાકો તરફ વળે સાથે સાથે પર્યાવરણના ફાયદા ઓ પણ મળી શકે આ સોનપરી કલમ ને કલયમેનટ કે અન્ય વસ્તુ અસર નડતી નથી ડિટ મજબૂત હોવાથી વાવાઝોડું આવે તો ઝાડ પર ટકી શકે છે પચીસ થી પાંત્રીસ દિવસ ની સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે ઓછા ખર્ચ મા વધુ ઉત્પાદન આપે છે તેવી અનેક જાત ની ફળાવ કલમો તૈયાર કરવામાં આવેછે તેમના જગદંબા નર્સરી મા 80 પ્રકાર ની વિવિધ જાતો ની કેરી ની આંબાની કલમો ખાત્રી બંધ તૈયાર કરવામાં આવે છે ગુજરાત અને ગુજરાત બહાર ના અન્ય રાજ્યોમાં પણ તેમની કલમો સપ્લાય થાયછે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





