
ડેસર પરમાર ચિરાગ
ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામના પ્રભાતસિંહ લક્ષ્મણસિંહ ભોઈ તે એક ખેડૂત છે પણ તેમને એક જેમનો લક્ષ્ય હતો કે હું એક પ્રાકૃતિક ખેતી કરીશ જેમાં અવનવા વૃક્ષો તથા શાકભાજી પકવીશ
ખેતરમાં કાજુ ઈલાયચી રામફળ અનાનસ તેમજ શાકભાજીમાં કોબીજ ફ્લાવર ગાજર ટામેટા મરચા રીંગણ લાલ ભીંડા અને અલગ અલગ શાકભાજી પકવેલ છે જેમાં વૃક્ષમાં કલમી આંબા ખજુરી નારીયેલી ચીકુ ડ્રેગન ફ્રુટ તેમજ અવનવું ખાતર જેમાં જીવામૃત બીજામૃત ધનજીવા અમૃત મિક્સ પ્રાકૃતિક પદ્ધતિ જેમાં અવનવા શાકભાજી પણ સેન્દ્રીય ખાતર વિના પણ તે શાકભાજી મીઠાશ અને ખાવાના થાય છે તેમજ પ્રાકૃતિક ખેતરમાં સેન્દ્રીય ખાતર વિનાની ખેતી બહુ જ ગુણકારી છે તેમજ સમજાવતા ડસર તાલુકાના ગામે ગામે જઈને પ્રાકૃતિક ખેતી વિશે જન જાગૃત સંદેશ પહોંચાડે છે જેમાં સ્વદેશી વસ્તુઓ અપનાવો



