SAYLASURENDRANAGAR CITY / TALUKO

સાયલાના ઢીકવાળી ગામે રહેણાંક મકાનમાંથી 6 કિલો 800 ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો.

તા.28/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વજન 6 કિલો 800 ગ્રામ રૂ.68,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો.

સુરેન્દ્રનગર પોલીસ વડા હરેશ દુધાત સાહેબ નાઓ દ્વારા ગેરકાયદેસર નારકોટીસના પ્રદાથ, કેફી, ઔષધો, મનપ્રભાવી દ્રશ્યો, તથા એન ડી પી એસ ગાંજો, અફીણ, એમડી, વગેરે ગેરકાયદેસર વેપાર હેરાફેરી વેચાણ અટકાવવા સૂચના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા, એએસઆઈ ઘનશ્યામભાઈ મસીયાવા, રવિભાઈ, મગનભાઈ, સંગીતાબા સહિત સમગ્ર ટીમ દ્વારા બાતમી મેળવી કે સાયલા તાલુકાના ઢીકવાળી ગામેથી આરોપી મુનાભાઈ લીંબાભાઇ ભરાડીયા ઉ.33 ઢીકવાળી સાયલા વાળાને પોતાના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે સૂકા ગાંજાનો જથ્થો વજન 6 કિલો 800 ગ્રામ કિ.રૂ.68,000 ના મુદ્દામાલ સાથે ઝડપી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ મુજબ ગુનો નોંધી આગળની ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!