
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ આવેલ મનન વિધાલય સાધલી ખાતે આજે ૨૬ મી જાન્યુઆરી ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
સાધલી ની મનન વિધાલય ખાતે આજે સવાર ના દસ કલાકે મનન વિધાલય ની વિધાર્થીની હેત્વી પટેલના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગાન સાથે સલામી આપવામાં આવી હતી.
મનન વિધાલય સાધલી ના વિધાર્થીઓ દ્વારા દેશ ભક્તિ ના ગીતો સાથે પર્ફોમન્સ કરી સમગ્ર વાતાવરણ દેશ ભક્તિ મય બનાવી દીધું હતું.
સમગ્ર પ્રોગ્રામ ને સફળ બનાવવામાં



