SINORVADODARA

શિનોર ના ગરાડી ગામે ચાલતા જુગારધામ પર SMC ની time રેડ પાડતા ૧૦ સકૂનીઓ ઝડપાયા

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના ગરાડી ગામ માં ચાલતા જુગારધામ પર SMC ni time રેડ પાડતા જુગાર રમતા સકૂનીઓ માં ફફડાટ ફેલાયો છે.

શિનોર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના ગરાડી ગામ માં ચાલતા જુગારધામ પર 18 માર્ચ નાં દિવસે સાંજે SMC ni ટીમ દ્વારા અચાનક રેડ કરવામાં આવી હતી.
શિનોર તાલુકો હાલ માં બે નંબરિયાઓ ઓ માટે ખુલ્લું મેદાન બની ગયું એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
જ્યારે શિનોર તાલુકા ના ગ્રરાડી ગામે ખુલ્લેઆમ ચાલતા જુગારધામ પર SMC દ્વ્રારા રેડ કરવા માં આવી હતી.જેમાં SMC ની ટીમેં 10 જેટલા જુગારીયાઓ ને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે બે આરોપી ને વોન્ટેડ જાહેર કર્યા હતા.જુગારીઓ પાસે થી મોબાઈલ, રોકડ રકમ કુલ 2 લાખ ઉપર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

શિનોર તાલુકા માં SMC ની રેડ થતા જ 2 નંબર ના ધંધા વાળા માં ફફડાટ ફેલાયો છે જ્યારે શિનોર તાલુકા ના ગરાડી ગામે SMC ni ટીમ દ્વ્રારા રેડ થતા શિનોર પોલીસ ઊંગતિ ઝડપાઈ હતી.શું ? સીનોર પોલીસ ને આ મોટા પાયે ચાલતા જુગારધામ ની જાણ હતી કે નઈ…???
કે શિનોર પોલીસ દ્વારા હપ્તા લઈ આ જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે …???
શિનોર તાલુકા માં SMC ની ટીમે રેડ પાડતા શિનોર તાલુકા માં ચાલતા 2 નબરી ધંધા ચાલશે કે નઈ એ જોવા રહ્યું…કે પછી દેશી તેમજ વિદેશી દારૂ તેમજ જુગાર ન અડ્ડાઓ થોડા દિવસો બાદ ફરી ધમ ધમસે એ જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!