
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની ગ્રામ પંચાયતોનું આજે મતદાન શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું..
સવારથી જ મતદારોમાં પોતાનો મતાધિકાર આપવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો…
સિનિયર સિટીઝન લોકો યુવાનો સહિત મહિલાઓ માં પણ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે આવેલ આવી હતી.
અવાખલ.માંડવા. મીઢોળ. તેરસા.કંજેઠા.બીથલી.આનંદી. છાણભોઈ.મોટા કરાડા સહિત ના ગામોમાં ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં બે ગામોમાં પેટા ચૂંટણી યોજાઈ હતી.




