GUJARATKHERGAMNAVSARI

વલસાડઃ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં અટગામની ચેલ્સી ભાવેશકુમાર પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

વલસાડ જિલ્લાનો કલા મહાકુંભ તારીખ 4- 2 – 2025 ના રોજ થયો હતો.એમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હાર્મોનિયમ વાદન માં અટગામની દીકરી કે જે શેઠ આર .જે. જે .હાઇસ્કુલ ધોરણ 9 માં અભ્યાસ કરતી ચેલ્સી ભાવેશકુમાર પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી એક અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.એમની આ સિદ્ધિ માં એમને સંગીતનું હાર્મોનિયમ નું જ્ઞાન આપનાર એમના નાના પ્રવિણભાઈ કે જેઓ અંબાચ હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક છે.. એમનો ખૂબ જ મહત્વનો ફાળો છે.. તેમજ સંગીત ટીચર સંગીતના ગુરુ સુભાષ પટેલ નો ખુબ જ મહત્વનો ફાળો છે..અને હાલ પણ સંગીતની તાલીમ એમનાં દ્વારા ચેલ્સી લઈ રહી છે…

Back to top button
error: Content is protected !!