ઉમરેઠ બજાર સમિતિ ની નવી ટર્મ માટે બજાર સમિતિ ના ચેરમેન પદે પ્રકાશભાઇ બી.પટેલ તેમજ ભૂપતભાઇ પરમાર ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બજાર સમિતિમાં ભાજપ ની સત્તા હતી જે બરકરાર રહી છે ત્યારે ચેરમેન અને વા.ચેરમેન ને શુભેચ્છા વ્યક્ત કરવા ઉમરેઠ પાલીકા ના પ્રમુખ કનુભાઇ શાહ (બેંગ્લોરી) બજાર સમિતિના સભ્યો હોદ્દેદારો તેમજ વહેપારીઓ ઉપસ્થીત રહ્યા હતા. હવે સતત બીજી ટર્મ મા ચેરમેન પદે પ્રકાશભાઇ પટેલ અને વા.ચેરમેન પદે ભુપતભાઇ પરમાર કાર્યભાર શંભાળશે.
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય