
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ-ડાંગનાં સાંસદ ધવલ પટેલે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી આદિવાસી સમાજને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહેવા અંગે ચર્ચા કરી હતી.લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગનાં યુવા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા દેશના પ્રથમ આદિવાસી મહિલા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્રારા લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલની આદિવાસી સમાજ પ્રત્યે લાગણી વ્યક્ત કરતા સાંસદ ધવલભાઈ પટેલ દ્રારા લિખિત બે પુસ્તકોની ખુબજ પ્રશંસા કરી હતી.તેમજ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ માટે વધુ કાર્યરત રહેવા અને આદિવાસી સમાજ ને વધુ મજબુત બનાવવા પ્રયત્નશીલ રહેવા બાબતે ચર્ચા કરી હતી.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



