NARMADATILAKWADA

તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે સો થિ વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને ગુણવત્તા યુક્ત ન્યુટ્રેશન પોષણ કિટનું વિના મૂલ્યે વિતરણ કરાયું

તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે સો થિ વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને ગુણવત્તા યુક્ત ન્યુટ્રેશન પોષણ કિટનું વિના મૂલ્યે વિતરણ કરાયું

આપણે સૌ જાણીએ છે કે હાલ ગુજરાત સરકાર તરફથી સગર્ભા અને ધાત્રી માતાઓ ને જરૂરી પોષણ મળી રહે અને માતા ની સાથે બાળક તંદુરસ્ત રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ કામગીરી માટે અનેક સંસ્થાઓ પણ કામગીરી કરી ને પોતાનું યોગદાન આપી રહી છે જેના ભાગ રૂપ આજ રોજ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસ તિલકવાડા અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે તિલકવાડા તાલુકાની અંદાજીત 100 થિ વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને વિના મૂલ્યે ન્યુટ્રીશન પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત સરકાર તરફથી આરોગ્ય ને લગતિ અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ખાસ કરીને ધાત્રિ અને સગર્ભા માતાઓ ને યોગ્ય પોષણ મળી રહે અને માતા સાથે બાળક તંદુરસ્ત રહે તે ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓ થકી અનેક લાભો પહોંચાડવામાં આવે છે જેથી માતા અને બાળ બંને સ્વસ્થ રહે અને દેશની પ્રગતિમાં સહભાગી બની શકે આ કામગીરી માટે અનેક સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપતી હોય છે જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસ તિલકવાડા અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે તાલુકાની અંદાજિત 100 થી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને ઊચ્ચ ગુણવત્તા યુક્ત ન્યુટ્રીશન પોષણ કીટનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું જેથી દરેક સગર્ભા અને ધાત્રી માતા સાથે બાળક તંદુરસ્ત રહે અને દેશને પ્રગતિના પથ પર આગળ વધારવા માટે પોતાનું યોગદાન આપી શકે તે ઉદ્દેશ્ય સાથે ન્યુટ્રીશન કીટ નું વિતરણ કરવામાં આવી.

તિલકવાડા ખાતે યોજાયેલા આ કીટ વિતરણ કાર્યક્રમ દરમિયાન તિલકવાડા તાલુકા ભાજપા પ્રમુખ બાલુભાઈ બારીયા જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી / જિલ્લા પંચાયત સદસ્ય ભીમસિંહભાઈ તડવી / જિલ્લા મહિલા અને બાળ વિકાસ ચેરમેન શ્રદ્ધાબેન બારીયા /તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન તડવી / ઉપ-પ્રમુખ બિંદિયાબેન રાય / તાલુકા મહામંત્રી અલ્કેશભાઈ રાઈ / તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમાર / સાથે તિલકવાડા આરોગ્ય વિભાગના કર્મીઓ તથા તાલુકા ની વિવિધ વિસ્તારમાંથી આવેલી ધાત્રી અને સગર્ભા માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!