HIMATNAGARSABARKANTHA
ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા બાબુભાઈ ડી .નાયી એ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મેળવી
અહેવાલ:- પ્રતિક ભોઈ
જૈનાચાર્ય આનંદધનસુરી વિદ્યાલય નું ગૌરવ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા બાબુભાઈ ડી .નાયી એ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મેળવી છે તે બદલ શાળા પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે આ સિદ્ધિને મંડળના પ્રમુખ શ્રી સી.સી શેઠ સાહેબ ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ મંત્રીશ્રી મધુસુદનભાઈ ખમાર તેમજ શ્રી પિયુષભાઈ દવે તેમજ અતુલભાઇ દીક્ષિત તેમજ સર્વ કારોબારી સભ્યોએ તેમજ આચાર્યશ્રી દિનેશભાઈ પ્રજાપતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા