GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
વાંસદા તાલુકાના વાંસિયાતળાવ ગામે વાઘદેવી સ્ટેડિયમ મા ટેનિસ કિંકેટ ટુર્નામેન્ટ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
વાંસદા–ડાંગ
વાંસદા તાલુકા ના વાંસિયાતળાવ ગામે વાઘદેવી સ્ટેડિયમ મા ટેનિસ કિંકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યું જેમા મુખ્ય મહેમાન તરિકે ગુજરાત પ્રદેશ એસ ટી મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ,વાંસદા મંડળ ના ઉપ પ્રમુખ રાકેશભાઈ શર્મા, સંજય બિરારી, સરપંચ જયશ્રીબેન, ઉપ સરપંચ સવિતાબેન,માજી સરપંચ મહેશભાઈ,ઈજનેર વિનયભાઈ, કાંતુભાઈ શિક્ષક, સુરેશભાઈ ,બલવતભાઈ સહિત ગ્રામજનો,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





