
તા.૧૭.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લામાં (SIR) અંતર્ગત મતદારો માટે વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
તમામ મતદાન મથકો ખાતે ખાસ કેમ્પો યોજવામાં આવ્યા હતા. દાહોદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ દાહોદ વિધાનસભાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઇ બીએલઓ તેમજ મતદારોને ગણતરી ફોર્મ ભરવા બાબતે યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતું





