GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના ભવાની નગર ઢોરા વિસ્તારમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

Halvad:હળવદના ભવાની નગર ઢોરા વિસ્તારમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા
હળવદ પોલીસ દ્વારા ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ લાંબી ડેરી પાસે દરોડો ઓળતા તીનપત્તીનો જુગાર રમતા કુલ આઠ જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં રાજેશભાઇ ઉર્ફે રાજુ સવજીભાઇ ઝીંજુવાડીયા ઉવ.૩૫, જેસીંગભાઇ કરણાભાઇ ભુંભળીયા ઉવ.૩૫, સિંધાભાઇ પ્રેમજીભાઇ ભીમાણી ઉવ.૪૧, રોહીતભાઇ રમેશભાઇ મકવાણા ઉવ.૨૩, રામાભાઇ ઉર્ફે રામોજીલાભાઇ અજાણી ઉવ.૨૫, સુલતાનભાઇ દાઉદભાઇ ખલીફા ઉવ.૫૮, અલ્પેશભાઇ પ્રેમજીભાઇ ભીમાણી ઉવ.૨૮, રફીકભાઇ યુસુફભાઇ મીરા ઉવ.૩૬ તમામ રહે.હળવદ ભવાનીનગર ઢોરે વિસ્તારમાં વાળાને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૩,૫૦૦/-સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






