પાલનપુર મોટા રામજી મંદિર ખાતે શ્રી જગન્નાથ ભગવાન શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ જિલ્લા પોલીસ એલર્ટ ઘોડે સવારો બાજ નજર રાખશે

26 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર મોટા રામજી મંદિર ખાતે શ્રી જગન્નાથ ભગવાન શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ જિલ્લા પોલીસ એલેટ .. 200 થી વધુ પોલીસ જવાનો ૪ પી .આઈ 11 પી.એસ.આઇ .ઘોડે સવારો બાજ નજર રાખશે.પથ્થર સડક આવેલા શ્રી મોટા રામજી મંદિર ખાતે શોભા યાત્રા સહિત શ્રી જગન્નાથ ભગવાન મંદિર અને અંબા માતાજી મંદિરના શીલાન્યાસ ઐતિહાસિક ભવ્ય ઐતિહાસિક ભવ્ય ઉછામણી ના તૈયારીના ભાગરૂપે પોલીસ જિલ્લા વડા તેમજ વહીવટી તંત્ર કોઈ અનિચ્છિક ઘટના ન બને તેને તકેદારીના ભાગરૂપે પોલીસે શહેરમાં ફ્લેગ માર્ચ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ સહિત 200 માર્ગો પર રીયસલ કરાયું હતું જોકે શોભાયાત્રામાં 200થી વધુ જવાનો .હોમગાર્ડ .તેમજ ચાર પી આઈ .11 પીએસઆઇ ઘોડેસવારો બંદોબસ્ત જોડાશે
પાલનપુરમાં શ્રી મોટા રામજી મંદિર શ્રી જગન્નાથ ભગવાન મંદિર અને અંબા માતાજી મંદિરના તારીખ 26 ચૈત્ર સુદના રોજ શીલા ન્યાસ ની ઐતિહાસિક ભવ્ય ઉછામણી પૂજન વિધિ શોભાયાત્રા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસવડા દ્વારા પાલનપુર પથ્થર સડક વિસ્તારમાં આવેલું રામજી મંદિર પાસે થી પોલીસ જવાનો નું રીઈસલ આયોજન કરાયું હતું જો કે શોભા યાત્રાને તકેદારીને લઈનેલઈને 200 થી વધુ પોલીસ જવાનું હોમગાર્ડ જેમાં ચાર પી.આઇ . 11 પીએસઆઈ ઘોડે સવારો આ શોભાયાત્રામાં જોડાશે તેમાં ધાબા પોઇન્ટ ઉપર પોઇન્ટ મૂકવામાં આવશે ડ્રોન કેમેરા પણ મોનિટર કરાસે જે મોટી બજાર .નાની બજાર જેવા વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો સોશિયલ મીડિયા ઉપર પણ બાજ નજર રાખશે.





