ડીસા ખાતે બ્રહ્માકુમારીઝ આયોજિત અલવિદા તણાવ શિબિરમાં અદભુત મહાયજ્ઞ યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ
ડીસા ખાતે બ્રહ્માકુમારીઝ આયોજિત અલવિદા તણાવ શિબિરમાં અદભુત મહાયજ્ઞ યોજાયો
શીબીરાથી ઓએ વ્યસનો અવગુણો માનસિક નકારાત્મકતા તે યજ્ઞમાં સ્વાહા કરી શ્રેષ્ઠ જીવન માટે પ્રતિજ્ઞા લીધી
ડીસાની અનેક સામાજિક સંગઠનો દ્વારા પૂનમબેન નું સન્માન કરાયું
સૃષ્ટિચક્ર ના અંત નો સમય ત્યારે માનવ માત્ર અનેક વ્યસનનો વિકારો – અવગુણો- રોગો – તનાવને ગ્રસ્ત ઈશ્વરના અવતરણ પોકારનો કરી રહેલ છે ત્યારે આ મહા પરિવર્તનના સમય પોતાના દિવ્યતા સંપૂર્ણ બનાવવા
ઈશ્વરીયા જ્ઞાન અને રાજ યોગા સમયની અનિવાર્યતા છે આ શબ્દ પ્રસિદ્ધ પેરક વક્તા બ્રહ્માકુમારી પૂનમ બહેન વિશાલ સંખ્યામાં ઉપસ્થિત સીબીરાથી ઓને સંબોધન કરતા ઉચ્ચારેલ તેણીએ આગળ જણાવેલ આવનાર સતયુગી સ્વર્ણીમ યુગમાં ભારત ભૂમિ દેવી દેવતાઓના આગમનની રાહ જોઈ રહેલ છે જેને સાકાર કરવા શિવ પરમાત્મા દિવ્યતા પવિત્રતા સંપન્ન સર્વ માનવો ને બનાવી પોતાના રહેલ અવગુણો વ્યસનનો નકારાત્મતા ને યજ્ઞમાં સ્વાહા કરી અધ્યાત્મ સશક્ત બનાવી રહેલ છે
આજની વિશાળ સભામાં બ્રહ્માકુમારી બહેનો એ સર્વ અત્રને યોજાયેલ મહા યજ્ઞમાં નકારાત્મકતા સ્વાહા કરવા અનુરોધ કરેલ જેને સર્વે ઓ પ્રતિજ્ઞા લઈ શ્રેષ્ઠ બનાવી પ્રેરણા લીધેલ
બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદી ના જણાવ્યા અનુસાર આજે ડીસાની વિવિધ સંસ્થાઓ ઓ દ્વારા પૂનમબેન તથા સુરેખા દીદીનું સન્માન પત્ર સત્કાર કરલ જેમાં ઇન્ડિયન મેડિકલ સોસાયટી દ્વારા ડીસા પ્રમુખ.ડો. પ્રદ્યુમન અગ્રવાલ ડો. નગીનભાઈ રાયકા ક્લબના બળદેવજી રાયકા જય જલારામ ટ્રસ્ટના નાથાલાલ ભાઈ ભગવાનદાસ બંધુ અન્ય હોદ્દેદારો લાયસન્સ ક્લબના પ્રમુખ સુરેશભાઈ કોઠારી સ્મોલ એન્ડ મીડિયમ જનરલિસ્ટ મહામંત્રી શંકરભાઈ કથીરા અનેક સમાજના આગેવાનોએ સન્માન સત્કાર કરેલ
અલવિદા તનાવનો શિબિર નો આજે ૯ ફેબ્રુઆરી આખરી દિવસ છે બાદ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર નવજીવન સોસાયટી ડીસા ખાતે નિયમિત અધ્યાત્મિક કોષ સર્વ માટે ચાલુ રહેશે.



