GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ જીઆઇડીસી ખાતે પરપ્રાંતીય શ્રમિક યુવાન કાળા કલરનો વાયર બાંધી ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

તારીખ ૨૨/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ જીઆઇડીસી કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય ત્રેવીસ વર્ષીય યુવાન સોમનાથ ગોપાલ સિંહ લોધી પોતાના ભાડાના મકાનનાં રૂમમાં છતનાં ભાગે કાળા કલરના વાયર બાંધી કોઈક અગમ્ય કારણસર ગળેફાંસો ની હાલતમાં જોવા મળતા તરત સોમનાથના ઘરે તેના મિત્રો એ તેના ઘર પરિવારને ફોન કરીને જાણ કરી અને તેમની કંપનીના કોઈ કર્મચારી જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા અને સોમનાથની લાશને એક ખાનગી વાહન મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આ બાબતે કાલોલ પોલીસ મથકે મરનાર સોમનાથ ના મિત્ર સૌરભ મોહન લોધી એ કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!