HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ ટાઉનમાંથી વર્લીમટકાના આંકડાનો જાહેરમાં જુગાર રમતા એક ઈસમ ઝડપાયો 

Halvad:હળવદ ટાઉનમાંથી વર્લીમટકાના આંકડાનો જાહેરમાં જુગાર રમતા એક ઈસમ ઝડપાયો:વિશાલ જયસ્વાલ હળવદ 

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ ટાઉનના જંગરીવાસના નાકા પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમતા તોફીક ગુલામહુશેન ભટ્ટી ઉવ.૩૩ને ઝડપી લેવામાં આવેલ હતો. પોલીસે સ્થળ ઉપરથી વર્લી ફીચર્સના આંકડા લખેલ ડાયરી તથા રોકડા રૂ.૧,૨૦૦/- સહિતનો મુદામાલ કબ્જે લઇ પક્ડાયેક આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!