HIMATNAGARSABARKANTHA

આજ રોજ હિંમતનગર શહેર મહિલા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંદબુદ્ધિ સ્કૂલ માં રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો…

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

આજ રોજ હિંમતનગર શહેર મહિલા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંદબુદ્ધિ સ્કૂલ માં રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો…. જેમાં માનસીક દિવ્યાંગ દિકરીઓ દ્વારા તેમના હાથે બનાવેલ રાખડી ખરીદને આ રાખડી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મોકલવામાં આવી અને આ દીકરીઓનું કુમકુમ તિલક થી સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે માનસિક દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી

આ કાર્યક્રમોમાં સન્માનનીય પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્યાકુંવરબા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી નીલાબેન પટેલ, શહેર મહિલા મોરચા પ્રભારી જયાબેન પટેલ, પ્રમુખ અરૂણાબેન કડીયા,મહામંત્રી અર્ચનાબેન ભટ્ટ, શહેર સંગઠન મંત્રી કાંતાબેન પંડયા, નગર પાલિકા પ્રમુખ શ્રી યતિનબેન મોદી, મિડિયા સેલ કન્વીનર જાનકીબા રહેવર, સંયોજક મંજુલાબેન ઝાલા,કુંદનબેન સુથાર, ઈલાબેન રાવલ, હંસાબેન પિત્રોડા,સ્કૂલ સંચાલક જીતુભાઈ અને સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!