GUJARATMAHISAGARSANTRAMPUR

એસ. પી. હાઈસકુલ સંતરામપુર માં વીર બાલ દિવસ ની ઉજવણી કરાઈ.

એસ. પી. હાઈસકુલ સંતરામપુર માં વીર બાલ દિવસ ની ઉજવણી કરાઈ…

 

અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર એસ. પી. હાઈસકુલ ખાતે વીરબાલદિવસ ની ગૌરવપુવૅક ઉજવણી કરાયેલ.
શીખ ધમૅના દસમા ગુરુ ગોવિસિહજીના સાહીબઝાદા ઓ બાબા જોરાવરસિહ. અને બાબા ફતેસિંહ ના સવૉચચ બલિદાનની સમૃતિમા આ કાયૅકમનુ આયોજન કરાયેલહતુ.
આ કાયૅકમ નું શાળા ના આચૉય ઈનદૂપાલસિહ ચૌહાણને શિક્ષક ગણ દવરા દીપ પગટાવીને શુભારંભ કરાયેલ હતો.
આ પસંગે શાળા ના વિદયાથીઓએ સાહિબઝાદાઓના જીવન અને તેમની બહાદુરી પર પકાશ પાડતા સાસકૃતિક કાયૅકમો પસતૃત કરાયેલ હતા.

શાળા ના આચાર્ય એ આ પસંગે દણાવેલકે. વીરબાલ દીવસ એ એક માત્ર કાયૅકમ્ નથી. પરંતું આપણાં યુવાધનને સાચી બહાદુરી અને નૈતિક મુલયો શીખવવા નો અવસર છે.

ખુબજ નાનીવયે અતયાચાર સામે નઝુકવાની જે હીમત ને બહાદુરી
સાહિબઝાદાઓએ બતાવી હતી તે યુગો સુધી પેરણા આપતી રહેશે. તેમણે બતાવી આપયુ કે બહાદુરીનો સબંધ ઉમર સાથે નથી. પરંતું સંસકાર ને દેશપેમ સાથે છે. નાની ઉમરે પણ તેઓ લાલચ ને ડર સામે ઝુકેલ નહી.
આસમગ કાયૅકમ નું સંચાલન શાળા ના સાસકૃતિક મંડળ દવારા કરવામાં આવેલ હતું.

Back to top button
error: Content is protected !!