ANANDANAND CITY / TALUKOGUJARAT

12 લાખ થી વધુના 61 ખોવાયેલા  ફોન મૂળ માલિકોને પરત અપાવતી વિદ્યા નગર પોલિસ.

12 લાખ થી વધુના 61 ખોવાયેલા ફોન મૂળ માલિકોને પરત અપાવતી વિદ્યા નગર પોલિસ.

 

તેરા તુજકો અર્પણ” અભિયાન 12 લાખ થી વધુના 61 ખોવાયેલા

ફોન મૂળ માલિકોને પરત અપાવતી વિદ્યા નગર પોલિસ. તેરા તુજકો અર્પણ” હેઠળ ૬૧ ખોવાયેલ ફોન કિં.રૂ.૧૨,૪૯,૮૭૭/- ના શોધી મૂળ માલીકને પરત આપતી વિદ્યાનગર પોલીસ આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક જસાણી તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ , આણંદ ડિવીઝન નાઓ એ “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ ખોવાયેલ/ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે શ્રી ડી.આર.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર વિદ્યાનગર પોલીસ સ્ટેશન નાઓના

માર્ગદર્શન મુજબ હે.કો. હેમંતકુમાર પ્રભાભાઇ તથા વિદ્યાનગર પોલીસ દ્વારા વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા ગુમ થયેલ ૬૧ મોબાઇલ જે કિંમત રૂપિયા

૧૨,૪૯,૮૭૭/- ના CEIR પોર્ટલ તથા ટેકનીકલ સોર્સથી ગુજરાત તથા ઉત્તરપ્રદેશ, બિહાર,

રાજસ્થાન વિગેરે રાજ્યો માંથી શોધી કાઢી મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!