BANASKANTHAGUJARATLAKHANI

શિક્ષણક્ષેત્રે સાચા અર્થમાં હર હંમેશ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરનાર વાસણા (વાતમ)ના વિહોલ સાહેબ”

વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

“શિક્ષણક્ષેત્રે સાચા અર્થમાં હર હંમેશ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરનાર વાસણા (વાતમ)ના વિહોલ સાહેબ”
આ વર્ષે પણ શિક્ષક દિનની ઉજવણીના ભાગ રૂપે દેશના અનેક રાજ્યો માંથી ઉત્તમ કામગીરી કરતાં શિક્ષકોમાં આજ ગુજરાત ખાતે, બનાસકાંઠા જિલ્લાના વાસણા(વાતમ) ગામના શ્રી.વાસણા(વાતમ) શાળામાં ફરજ બજાવતાં શ્રી.વિજયસિંહ. ચંદનસિંહ.વિહોલ સાહેબનું આ વખતે ડ્રો.રાધાકૃષ્ણ રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન એર્વોડ પંસદગી થતાં મંથન ટીમના શ્રી.શૈલેષભાઈ તથા તેમની ટીમ દ્વારા તેમની માતૃશ્રી સુભદ્રાબા.ચંદનસિંહ.વિહોલ અને વિહોલ વિજયસિંહનું પ્રજ્ઞશ્રી એર્વોડ શ્રી.ગેનાજી.પટેલ,નેશનલ એર્વોડ વિજેતા શ્રી દિનેશભાઈ શ્રીમાળી અને શ્રી ચંદુભાઈ.મોદી, કાંતિભાઈ પ્રજાપતિ જેઓ ઇન્ટેલિજન્ટ બ્યુરો નેશનલ એર્વોડ પ્રાપ્ત કરનારા તથા શ્રી.વિનોદભાઈ(સિનિયર લેક્ચર ડાયટ),શ્રી.શામળાભાઈ તથા મંથન ટીમ શ્રી.શૈલેષભાઈ અને શ્રીમતી.નસીબબાનુ,
શ્રી.અનિલભાઈ, શ્રી.સતિષભાઈ અને બીજા રાજ્યોમાંથી પધારેલા મહાનુભાવો ના હાથોએ વિજયસિંહ ના શૈક્ષનિક સાથે અગાઉ આરોગ્યક્ષેત્ર,સમાજસેવા ક્ષેત્રે,અનેક પ્રવૃતિમય સાદું જીવન અને હસતા ચેહરે કર્મનિષ્ઠ રહેતા પ્રસંતા સાથે બધા એકસાથે ભારત માતાજી જય ના નારા સાથે તેમની માતૃશ્રી સુભદ્રાબા અને વિહોલ સાહેબ નું અભિવાદન કરાવ્યું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!