GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી શહેરના વિજલપોર રેલવે ઓવરબ્રિજ નું કામ ચાલુ રહેતા વાહન વ્યવહાર માટે બંધ કરાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી શહેરના વિજલપોર રેલ્વે ઓવરબ્રિજનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું હોવાથી આજથી વાહનવ્યવહાર માટે માર્ગ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગ દ્વારા વિકલ્પ માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સૂચિત ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરી સહકાર આપવા અપીલ….




