DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા તાલુકાના શક્તિનગર ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ ઝુંબેશ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

      સ્વચ્છતા હી સેવા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં  સામુહિક સાફ સફાઇ કરવામાં આવી રહી છે.  સૌ કોઇ આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી ગામને સ્વચ્છ બનાવવા સામુહિક ભાગીદારી નોંધાવી રહ્યા છે.

           જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાખંભાળિયા તાલુકાના શક્તિનગર ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!