SABARKANTHA
ઇડર તાલુકા ના વડિયાવીર ગામની મોટી નદીમાં બન્યો બનાવ તેમાં હિંમત અને વિશ્વાસ શ્રદ્ધા રાખી બચાવ કામગીરી
ઇડર તાલુકા ના વડિયાવીર ગામની મોટી નદીમાં બન્યો બનાવ તેમાં હિંમત અને વિશ્વાસ શ્રદ્ધા રાખી બચાવ કામગીરી કરવા માટે પ્રખ્યાત લોક સાહિત્યકાર સંજુરાજા યોગીજી લાંબડીયા માં બાપને ભૂલશો નહિ. કાર્યક્રમ ના કલાકાર ધ્વરા 3 કલાક થી મોત સામે જજુમી રહેલા દાંમ્પત્ય ને નદી માંથી બહાર કાઠવા માટે. ઊંડા અને ખુબ વધારે પાણીમાં હોવા છતાં પાણી માં પ્રથમ છલાન્ગ લગાવી પોતાની જાન ને જોખમ માં નાખી બચાવી લેવા માં આવ્યા જેમા ફ્રાયર બ્રિગેડ, પોલીસ પ્રસાસન, ગ્રામ જનો, પ્રધાધિકારી, અધિકારી શ્રીઓ મોટી સંખ્યા માં બચાવ કામગીરી માં જોડાયા.
તેવું કલાકાર સંજુરાજા યોગીજી ધ્વરા જાણવા મળ્યું
અહેવાલ:- પ્રતિક ભોઈ